Jain Alert Group of India
આવો જાણો-માણો-અનુભવો ૩૭ મી યુવા ઉત્કર્ષ શિબિર અને એલર્ટ મહામિલનને માનસ મંદિર તીર્થે ( શાહપુર - મુંબઈ ).... તા. ૨૪/૨૫/૨૬ જાન્યુઆરી ૨૦૨૦ પાવન નિશ્રા : સરસ્વતીલબ્ધપ્રસાદ પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજા આદિ ૨૫૦ થી વધુ સાધુ - સાધ્વીજી ભગવંતો ૩૬ મી યુવા ઉત્કર્ષ શિબિર ની એક ઝલક👇🏻 https://youtu.be/NQ3lMQ3RZJg ૩૭ મી યુવા ઉત્કર્ષ શિબિર ના સાક્ષી બનવા આજે જ ઓન લાઈન રેજીસ્ટ્રેશન કરવો👇🏻 http://www.jainalertgroup.org/shibir2020.html
Don't Wait, Register today..