નિયમેા
1.બેન્ડ શરુ કરવાના અને પુર્ણ કરવાના સમયનું પાલન અત્યંત આવશ્યક છે. બેન્ડ ની સમયસરતા જળવાઇ રહે અને સમયસ૨ પ્રસંગ પુર્ણ થાય તે અંગે જરુરી સુચના આપશા અને તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવા. શુ કરવાના ચાક્ક્સ સમય આપવા. આપેલ સમય પૂર્ણ થતા જ બેન્ડ પોતાનું કાર્ય પુર્ણ કરશે અને આપેલ સમય કરતા વધુ સમય ફાળવી નહી શકાય તેની ખાસ નાંધ લેશા. આપેલ સમય થી 15 મીનાટ મા બેન્ડ શરુ થઇ જશે અને બેન્ડ શરુ કરવા વધુ સમય રાહ નહી જોઇ શકે સમયપાલન ના ખુબ આગ્રહી છીએ.
2. બેન્ડ વગાડવાના ફીક્સ નકરો રાખેલ નથી પણ સંઘ ની ભક્તિ થી આપવામા આવતી ભેટ-૨કમ હશે તે સ્વીકારશુ.
3. જૈન એલર્ટ બેન્ડ ના મુખ્ય હતુ શાસન સેવા અને અનુષ્ઠાના, વરઘેાડા, સામૈયા વિ. પ્રસંગે શાશન ની ગરિમા, ગૌરવ જળવાય તે છે. તાલીમ પામેલા જૈન યુવાનાનું શીસ્તબધ્ધ બેન્ડ છે.
4. આપના સુચન આવકાર્ય છે અને વિશેષ સુચન માટે પદાધિકારી નો સપર્ક કરવો.
5. કોઇ અનિવાર્ય સંજોગા મા બેન્ડ કાર્યક્રમ ના થઇ શકે તેમ જાણ મા આવે તો તરત જ સંપર્ક નંબર પર જાણ કરી દેવી અને જૈન એલર્ટ બેન્ડ પણ અનિવાર્ય સંજોગા મા કાર્યક્રમ રદ કરશે તો અગાઉથી જાણ કરશે..
6. જૈન એલર્ટ બેન્ડ એ જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા દ્વારા જ પ્રયોજીત છે. આ બેન્ડ ના આશીર્વાદ દાતા ગુરુદેવ યુવા હ્યદય સમ્રાટ પ.પુ. આચાર્ય ભગવંત વિજય હેમરત્ન સુરિશ્વર મ,સા અને અત્યારના માર્ગદર્શક અને પથ દર્શક ગુરુદેવ રાજ પ્રતિબોધક, સરસ્વતિ લબ્ધ પ્રસાદ,પદ્મભૂષણ ૫.પૂ. આચાર્યદેવ વિજય રત્ન સુંદર સૂરિશ્વરજી મ સા છે.
7. જે અનુષ્ઠાના, વરઘાડા,સામૈયા મા પ્રભુપ્રતિમા અથવા ગુરુભગવંત ની હાજરી હશે માત્ર ત્યા જ જૈન એલર્ટ બેન્ડ પાતાના કાર્યક્રમ આપશે.એક થી વધુ બેન્ડ હોય ત્યા સામાન્ય સંજોગામા અમે વગાડતા નથી અને બીજા બેન્ડ રાખવામાં આવે તા અગાઉથી અમને જાણ કરવી